- The holy idol of Khodiyar Maa must be returned to the same location on the scheduled date and time. If there is another booking scheduled at a different place the next morning, then in such circumstances, it will be the responsibility of the person booking the idol to return it on the same night after pooja.
- Confirmation of idol booking will be communicated as early as possible through a message or a call from a volunteer, using the samaj contact number.
- The person booking the idol will be responsible for ensuring that the holy idol of Khodiyar Maa is not damaged in any way. Please handle the idol with utmost care so that it remains safe, can be returned securely, and continues to serve the community for a long time.
- The holy idol of Khodiyar Maa must not be handed over directly to anyone else or taken to any other location without prior permission.
- As the idol is sacred, do not wash or attempt to clean it in any way.
- The holy idol of Khodiyar Maa will be provided fully decorated; therefore, no additional abhishek or extra decoration should be done.
- If, for any reason, the booking of the idol is cancelled, please inform immediately on the samaj number so that someone else can benefit.
- The holy idol of Khodiyar Maa is available only for one-day pooja and is provided free of cost. Please consider it as your own Mother Goddess and strictly follow the above instructions.
- For any special requests related to the booking of the holy idol of Khodiyar Maa, kindly contact the samaj number.
- It is mandatory to fill out the Booking Form to receive the holy idol of Khodiyar Maa. Bookings will not be accepted through calls or messages on the samaj number. Priority will be given on a first-come, first-served basis.
Address for pickup & return:
107 Reservoir Road, Blacktown NSW - 2148
M: 0490928702
- ખોડિયાર માઁની પવિત્ર મૂર્તિ જણાવેલ તારીખે અને સમયે એ જ સ્થાન પર પાછી આપવી. જો બીજા દિવસે સવારનું અન્ય જગ્યાનું બુકીંગ હશે તો પૂજા પછી રાત્રે પણ પરત કરવાની જવાબદારી બુકીંગ કરનારાની રહેશે.
- મૂર્તિ બુકીંગના કન્ફર્મેશનની જાણ સમાજના સંપર્ક નંબરથી શક્ય તેટલી વહેલી તકે મેસેજ અથવા સ્વયંસેવકના ફોન દ્વારા કરવામાં આવશે.
- ખોડિયાર માઁની પવિત્ર મૂર્તિને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેની જવાબદારી બુકીંગ કરનારાની રહેશે. કૃપા કરીને અત્યંત કાળજીપૂર્વક હેન્ડલ કરો જેથી મૂર્તિ સુરક્ષિત રહે અને સમુદાય સેવામા લાંબા સમય સુધી જળવાઈ રહે.
- ખોડિયાર માઁની પવિત્ર મૂર્તિને મંજૂરી વગર સીધી અન્ય કોઈને આપવી કે અન્ય સ્થળે લઈ જવી નહીં.
- મૂર્તિ પૂજનીય હોવાથી તેને ધોવા અથવા કોઇ રીતથી સાફ કરવાનો પ્રયાસ કરવો નહીં.
- મૂર્તિ સંપૂર્ણ રીતે શણગારેલી આપવામાં આવશે, તેથી વધારાનો અભિષેક કે શણગાર ન કરવો.
- કોઈ કારણસર બુકીંગ કૅન્સલ થાય તો તરત સમાજના નંબર પર જાણ કરવી જેથી અન્ય કોઈને લાભ મળી શકે.
- પવિત્ર મૂર્તિ માત્ર એક દિવસની પૂજા માટે અને બિનશુલ્ક આપવામાં આવે છે. માતાજી પોતાની છે એમ સમજી ઉપરની સૂચનાઓનું કડક પાલન કરવું.
- મૂર્તિ બુકીંગ સંબંધિત ખાસ વિનંતી હોય તો સમાજના નંબર પર સંપર્ક કરવો.
- મૂર્તિ મેળવવા માટે બુકીંગ ફૉર્મ ભરવું ફરજિયાત છે. કોલ/મેસેજ દ્વારા બુકીંગ સ્વીકારાશે નહીં. “વહેલા તે પહેલાં” ધોરણે પ્રાથમિકતા અપાશે.
સરનામું (લાવવું/પરત આપવું):
107 Reservoir Road, Blacktown NSW - 2148
મો.: 0490928702